સંપાદકીયઅંગ્રેજીમાં એક કહેવત છે, ‘The only thing constant in the world is CHANGE’. આપણી આસપાસની દુનિયા નાટકીય રીતે બદલાઈ રહી છે. ખાસ કરીને કોવિડ પછી, આનો પ્રત્યય વધુ તીવ્રતા સાથે આવ્યો. રોજના વ્યવહાર કરવાની રીત બદલાઈ, શિક્ષણ વ્યવસ્થા બદલાઈ, ઉદ્યોગની જરૂરિયાતો ..
સંપાદકીય ઉદ્યમ પ્રકાશન દ્વારા પ્રકાશિત મરાઠી સામયિક ‘ધાતુકામ’ નો 50 મો અંક અમે જુલાઈ 2021 માં પ્રકાશિત કર્યો. મરાઠી માસિક નિયમિત પ્રકાશિત થવા લાગ્યું, તેના પછીના 2 વર્ષોમાં, અમે ધાતુકાર્ય (હિન્દી), લોહકાર્ય (કન્નડ) અને ધાતુકામ (ગુજરાતી) સામયિકો શરૂ કર્યા. ..
સંપાદકીય નાણાકીય વર્ષ 2019-20 ઘણી રીતે અભૂતપૂર્વ હતું. આ વર્ષે માનવ વર્તનની પદ્ધતિમાં સંપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. વિશ્વના ઘણા ઉદ્યોગોએ આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક પરિમાણોમાં સૌથી નીચલો સ્તર અનુભવ્યો. હૉટેલો, પર્યટન, મુસાફરી જેવા ઉદ્યોગો હજી ..
અશોક સાઠે ... એક બધી રીતે શુદ્ધ ઇજનેર ઉદ્યોગસાહસિક!50 નો દાયકો એટલે ભારત માટે નવા સ્વપ્નો જોવાનો અને હાલમાં જ સ્વતંત્ર થયેલ દેશને વિશ્વના નકશા પર મૂકવાની ઉમંગવાળો સમય હતો. 1940 માં જન્મેલા અશોક સાઠે માટે શાળા અને કૉલેજ શિક્ષણનો સમયગાળો એ જ હતો. આ સમયગાળાની અસર અને તે સમયગાળા દરમિયાન તેમના મનમાં ..
સંપાદકીય છોલ્લા દોઢ વર્ષમાં વૈશ્વિક કાર્ય સંસ્કૃતિમાં મૂળભૂત પરિવર્તન જોવા મળ્યું છે. આપણને મળતા સમાચારોથી તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે, કે વિશ્વભરમાં હડકંપ મચાવનારા કોવિડ રોગચાળાની અસર હજુ લાંબા સમય સુધી ચાલુ રહેશે. આ બધા ફેરફારોમાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ..
સંપાદકીયભારત સરકારની નવી ભાષા નીતિ મુજબ તમામ તકનીકી વિષયોનું જ્ઞાન સ્વદેશી ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ઉદ્યમ પ્રકાશનએ 5 વર્ષ પહેલા જ તે માર્ગ પર પોતાની યાત્રા શરૂ કરી હતી. તકનીકી વિષયોને સંપૂર્ણપણે સમર્પિત સામયિક શરૂ ..
સંપાદકીયનાણાકીય વર્ષ 2020-21 નો છેલ્લો મહિનો, એ એક ભૂલી જવા યોગ્ય વર્ષની છેલ્લી તક છે અને આ મહિનામાં સૌથી વધુ લાભ કેવી રીતે મેળવવો, તે આખું ઉદ્યોગ પ્રયાસ કરી રહ્યું છે. IHS માર્કેટ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ પરચેઝિંગ મૅનેજરનું ઇન્ડેક્સ છેલ્લા 6 મહિનાથી સતત ..