અનિલ અ. ગુપ્તે

અનિલ ગુપ્તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એમને લગભગ 53 વર્ષોનો અનુભવ છે. ટાટા મોટર્સમાં મેન્ટેનન્સ તથા પ્રોજેક્ટ સંબંધી પ્લેટ એન્જિનિયરિંગમાં પણ આપનો બહોળો અનુભવ છે. હાલમાં આપ ટેકનિકલ સલાહકાર છો.
9767890284