મિલિંગમાં કંપનો ઘટાડવાકૉમ્પ્રેસરનું હાઉસિંગ, બેલ હાઉસિંગ, ગિયર બૉક્સ હાઉસિંગ જેવી જટિલ કાર્યવસ્તુઓના યંત્રણમાં અંદર સુધી પહુંચી શકે એવી ટૂલ અસેમ્બ્લીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે કરાતી મિલિંગ પ્રક્રિયામાં ટૂલ ઓવરહૅન્ગના ઓછા સ્તરના પૅરામીટર રાખવા છતાં કંપનો આવે છે. ..
રોલર બર્નિશિંગરોલર બર્નિશિંગ એ સપાટી ફિનિશિંગની એક તકનીક છે, જેમાં કઠણ કરેલા, સરસ પૉલિશ કરેલા સ્ટીલ રોલરો તેમના કરતા નરમ કાર્યવસ્તુના દબાણયુક્ત સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં ધાતુને દૂર કરવાને બદલે વિસ્થાપિત કરવામાં આવે છે. આ લેખ વાચકોને રોલર બર્નિશિંગ ..
ટર્નિંગ માટે યોગ્ય ટૂલની પસંદગીનાના કારખાનાઓથી માંડીને મોટા ઉદ્યોગો સુધી મશીનિંગમાં ટર્નિંગ પ્રક્રિયાઓનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. આટલા મોટા પ્રમાણમાં ટર્નિંગ થતું હોય છે, છતાં તેના માટે ટૂલ પસંદ કરવા માટે ઉદ્યોગસાહસિક મોટેભાગે પોતાના અનુભવ પર અથવા ટૂલ ઉત્પાદકના કૅટલૉગ પર આધાર ..
મિલિંગ ઑપ્ટિમાઈઝેશન ભાગ 2મિલિંગ ઑપ્ટિમાઈઝેશનના અમુક મહત્ત્વના પાસાઓ વિશે આપણે પાછલા અંકમાં જાણ્યું. એજ લેખનું અનુસંધાન આ અંકમાં વાચકો માટે પ્રસ્તુત કરીએ છીએ...