આય બોલ્ટ માટે વિશેષ ફિક્શ્ચરઆય બોલ્ટના ઉત્પાદન માટે જે પ્રક્રિયા વપરાતી હતી, તેમાં ઘણી ખામીયોની સાથે કામગારોની સુરક્ષિતતા પણ જળવાતી ન હતી. એખ કાયઝેનની કેમ કેમ પદ્ધતિનો ઉપયોગ કરીને એક વિશેષ ફિક્શ્ચર ડિઝાઇન કરવાથી ચોકસાઈ અને ઉત્પાદકતા વધી અને સુરક્ષિતતાની સાથે ઑપરેટરનો શ્રમ ..
સમસ્યાના સમાધાન માટે પ્રક્રિયામાં બદલમેકૅનિકલ એન્જિનિયરિંગમાં પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી, વિવિધ કંપનીયોમાં અલગ હોદ્દા પર કામ કરતા કરતા, ત્યાંનો વરિષ્ઠ મૅનેજમેન્ટ અને ટેક્નો-વ્યવસાયિક કાર્યનો અનુભવ લઈને મેં પુણેમાં 2004 માં પ્રોટૉન મેટલક્રાફ્ટ્સ પ્રા. લિ. કંપનીની સ્થાપના કરી. 2006 ..