મશીનની ચોકસાઈની ચકાસણીસી.એન.સી. મશીન વાપરતી વખતે એની કાળજી લેવી જરૂરી છે. એમાંથી એક છે નિયમિત સમયાંતરે એની ચકાસણી કરાવવી અને એ ચકાસણીમાં એના અક્ષની ચોકસાઈ અને એની પુનરાવર્તનક્ષમતા (Repeatability) આ બે પાસાઓનું પરીક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. પ..