સતીશ ભિડે
ડાયરેક્ટર, રૅન્ડૅક ફાસ્ટનર્સ ઈન્ડિયા પ્રા. લિ.
સતીશ ભિડે મેકૅનિકલ એન્જિનિયર છે અને તેમણે મશીન ઉદ્યોગમાં 34 વર્ષથી વધુનો અનુભવ છે. 12 થી વધુ વર્ષોથી, તેઓ રૅન્ડૅક ફાસ્ટનર્સ ઈન્ડિયા પ્રા. લિ. કંપનીના ડાયરેક્ટર છે