• અજય પુરોહિત

અજય પુરોહિત

વ્યવસાયે મેકૅનિકલ એન્જીનિયર અજય પુરોહિતે 20 વર્ષ સુધી વિવિધ હોદ્દા પર કામ કર્યા બાદ 2004 માં ‘ઓંકાર એન્જીનીયરિંગ’ ની શરૂઆત કરી હતી. આ કંપની માંગ મુજબ ફિક્શ્ચર બનાવવામાં નિષ્ણાત માનવામાં આવે છે.

8446073884
[email protected] 

અનિયમિત આકારની કાર્યવસ્તુને પકડવા માટે ફિક્શ્ચર

અનિયમિત આકારની કાર્યવસ્તુનું યંત્રણ કરતી વખતે તેને અચૂક રીતે પકડવા માટે યોગ્ય ફિક્શ્ચર ડિઝાઇન કરવું, એ કોઈપણ એન્જીનિયર માટે પડકારરૂપ હોય છે. ઉદ્યોગમાં સી.એન.સી. મશીનરીનો ઉપયોગ જેમ વધવા લાગ્યો, તેમ આવા ફિક્શ્ચરની જરૂરિયાત વધવા માંડી. આ માંગને ઓળખી ..