વાય. બાલરામૈયા

વાય. બાલરામૈયાને મશીન ટૂલ ટેસ્ટિંગ, અસેમ્બ્લી, ડિઝાઈન તથા ઉત્પાદ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં 40 થી પણ વધુ વર્ષોનો અનુભવ છે. તેઓ પાછલા 7 વર્ષોથી ‘ઍડવાન્સ્ડ મશીન ટૂલ ટેસ્ટિંગ ફૅસિલિટી (AMTTF)’ ના ડાયરેક્ટર છે. BIS ના PGD-35 અને MED-40 વિભાગોની કમિટીમાં આપ IMTMA નું પ્રતિનિધિત્વ કરો છો.
9448709859