ટેપર થ્રેડિંગજ્યારે આપણને લીકેજ શૂન્ય હોય એવો, એટલે કે ‘પ્રેશર ટાઇટ’ સાંધો જોઈતો હોય, તો આપણે ટેપર આંટાનો ઉપયોગ કરવો પડશે. આ સાંધામાં જ્યારે બાહ્ય આંટા આંતરિક આંટામાં પ્રવેશ કરશે, ત્યારે એક ચોક્કસ ક્રૉસ સેક્શન પર બાહ્ય અને આંતરિક આંટાના પિચ વ્યાસ સમાન થશે. એ ..
ટર્નિંગ સેન્ટર ઉપર ડ્રિલિંગ અને બોઅરિંગસી.એન.સી. ટર્નિંગ સેન્ટર પર ડ્રિલિંગ અને બોઅરિંગ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતી વિશિષ્ટ પ્રક્રિયાઓ અને તેની પાછળનો તર્ક, તેમજ અપેક્ષિત ભૌમિતિક ચોકસાઈ, ડ્રિલ અને બોઅરિંગ બારની પસંદગી જેવા ટર્નિંગ સેન્ટરથી સંબંધિત મહત્વના પાસાઓની સમીક્ષા આ લેખમાં ..
આંટાની માહિતી અને ઉત્પાદન તકનીકોઇંજીનિયરિંગ ઉદ્યોગમાં આંટા (થ્રેડ) બહુ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ લેખમાં આંટાનો ભૌતિક આકાર, આંટા એટલે શું, તેમનો ઉપયોગ, આંટાના પ્રકાર વગેરે વિશે માહિતી આપી છે. તેમજ સી.એન.સી. ટર્નિંગ પર થ્રેડિંગ કરવા માટે વપરાતા પ્રોગ્રામ, તેના લાભો અને મર્યાદા વિશે ..