સુનીલ આવ્હાડ

સુનીલ આવ્હાડ, eMaestro ટેકનૉલોજીસ પ્રા. લિ. કંપનીના સહ સંસ્થાપક અને ડિરેક્ટર છે. આ અગાઉ તેઓ કૅપ જેમિની સાથે ઉત્તર અમેરિકાના ડિજિટલ ઇનોવેશન લીડર તરીકે કાર્યરત હતા. વિશ્વભરના અગ્રણી નિર્માતાઓ સાથે વિવિધ ભૂમિકાઓમાં કામ કરવાનો તેમનો 30 વર્ષનો અનુભવ છે.
9822018285 
[email protected]