શ્રીધર નવઘરે

 પાછલા 25 વર્ષોથી શ્રીધર નવઘરે વાહન ઉદ્યોગમાં આવશ્યક જટિલ પાર્ટનું ચોક્કસ યંત્રણ કરવા માટે જરૂરી ફિક્શ્ચર બનાવાનું કામ કરી રહ્યા છે. કામની જૂની શૈલી છોડીને આપ આપના એ.એ.આર. ઇન્ડસ્ટ્રીઝ નામના પોતાનો ઉદ્યોગને નવીન રીતે ચલાવી રહ્યા છો.
9823077438