
સંજય બબલેશ્વર
જનરલ મૅનેજર, સેલ્સ વિભાગ (પશ્ચિમ ભારત), સુગામી પ્રિસિજન એન્જિનિયરિંગ ઇંડિયા પ્રા. લિ.
સંજય બબલેશ્વર મેકૅનિકલ એન્જિનિયર છે. તેઓ સુગામી પ્રિસિજન એન્જિનિયરિંગ ઇંડિયા પ્રા. લિ. કંપનીના સેલ્સ વિભાગ (પશ્ચિમ ભારત), ના જનરલ મૅનેજર છે. તેમને મશીન ટૂલ્સના ક્ષેત્રમાં લગભગ 25 વર્ષનો અનુભવ છે.
9500173271
sanjay.b@tsugami.co.in