રાજીવ પોતનીસ
BTA મશીન અને ટૂલની ભારતમાં થઈ રહેલી માંગ તથા જાપાની કંપનીઓની ઇજારાશાહીને ધ્યાનમાં રાખીને ‘ટેક્નોમૅક એન્જિનિયરિંગ પ્રા. લિ.' ના સંચાલક રાજીવ પોતનીસે ડીપ હોલ ડ્રિલિંગ ટૂલ ભારતમાં નિર્મિત કરવાનો સંકલ્પ કર્યો. આજે ટેક્નોમૅક દ્વારા બનાવેલા ટૂલની નિકાસ કરવામાં આવે છે.
9845035562
[email protected]