પ્રશાંત તાંબોલી

પ્રશાંત તાંબોળી IIT મુંબઈના સ્નાતક છે. આપને પ્રોસેસિંગ તેમ જ ડિઝાઈન સુધારના ક્ષેત્રનો 30 થી વધુ વર્ષોનો અનુભવ છે. અલગ અલગ અનેક કંપનીઓમાં કામ કર્યા બાદ તેમણે પોતાની 'એસ.એમ. એન્ટરપ્રાઇઝેસ' કંપનીની સ્થાપના કરી.
9960366666 
[email protected]