જયશ્રી એસ. મણી
જયશ્રી એસ. મણી 1982 માં ગિંડી મશીન ટૂલ્સ લિ. માં જોડાયા. 2008 માં કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર થયા પૂર્વે એમણે સી.એન.સી. ગ્રાઈન્ડર અને CMM નો વિકાસ અને GMT ગ્રાહકને અનુરૂપ (કસ્ટમાઈઝડ) ERP પર કામ કર્યું છે. 2014 થી તેઓ કંપનીના વાઇસ-ચેરપર્સન છે.
9843276406
[email protected]