ફૉર્મ અને પ્રોફાઇલ માટે ટૂલફૉર્મ અથવા પ્રોફાઇલની જટિલ ભૂમિતિને કારણે, ટર્નિંગ પ્રક્રિયામાં સામાન્ય પદ્ધતિની તુલનામાં ટૂલની પસંદગી ખૂબ મહત્વની હોય છે. એમાં મુખ્ય પડકાર એ હોય છે કે, ફૉર્મમાં ઇચ્છિત આકાર મેળવવા માટે કાર્યવસ્તુ પર યોગ્ય સ્થાને કોઈપણ અવરોધ વિના ટૂલનો સંપર્ક કરાવવો. ..
ટૂલ હોલ્ડરમાં શીતક પ્રવાહસુપર ઍલૉય મટિરિયલના યંત્રણ દરમિયાન વધુ ગરમી ઉત્પન્ન થાય છે. એ મટિરિયલના યંત્રણ દરમિયાન ઓછામાં ઓછી ગરમી ઉત્પન્ન થાય, તો ટૂલની આવરદા વધે અને ઉત્તમ પરિમાણીય ચોકસાઈ અને ફિનિશ મળે. એ મેળવવા માટે ડબલ ક્લૅમ્પિંગ અને થ્રૂ કૂલંટની ક્ષમતા ધરાવતું ટૂલ હોલ્ડર ..
ઝડપી ડ્રિલિંગ માટે કાર્બાઇડ ઇંડેક્સેબલ હેડઉદ્યોગને સફળતાપૂર્વક ચલાવવા માટે, ઉપલબ્ધ મશીનોનો મહત્તમ ઉત્પાદક ઉપયોગ કરવામાં આવવો જોઇયે. આમ કરવાથી ઉત્પાદનની કિંમત ઓછામાં ઓછી રાખવી અને સ્પર્ધામાં મોખરે રહેવું શક્ય છે. આ માટે ઓછામાં ઓછા સમયમાં મહત્તમ યંત્રણ કરવું એ એક સરળ મંત્ર છે. મોટા ભાગના ..