સી.એન.સી. લેથ માટે સ્વચાલિત બાર ફીડરઆજની પરિસ્થિતિમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ચોકસાઈ પૂર્વક કરવામાં આવેલ યંત્રભાગોના મશીનિંગનું જોબ વર્ક કરી આપનારા કારખાનાઓને સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા માટે, ખર્ચને કાબુમાં રાખવાનો મોટો પડકાર ઝીલવાનો હોય છે. આજનું માર્કેટ ગ્રાહક નિયંત્રિત માર્કેટ ..