• નિલેશ ટોણમારે,

નિલેશ ટોણમારે,

નિલેશ ટોણમારે મેકૅનિકલ એન્જિનિયર છે અને એમને સી.એન.સી. મશીનિંગ ક્ષેત્રનો 18 થી વધુ વર્ષોનો અનુભવ છે. પ્રિસીજન મશીન પાર્ટસ તૈયાર કરનારી કંપની ‘પ્રાઇમ ઇંડસ્ટ્રીઝ’ના તેઓ સંચાલક છે.

‘પ્રગતિ’નો ઇન્ડેક્સિંગ ટરેટ: ચોથા અક્ષ માટેનો સક્ષમ વિકલ્પ

13-14 વર્ષ સી.એન.સી. મશીનિંગનો અનુભવ લીધા બાદ મેં 2012 માં મારો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં એક સિંગલ સી.એન.સી. ટર્નિંગ મશીન લઈને વ્યવસાય શરૂ કર્યો અને વ્યવસાયમાં હરીફાઈ ધ્યાનમાં રાખીને મેં એકજ મુખ્ય ઉદ્દેશ્યને નજર સામે રાખીને કામ શરૂ કર્યું ..