• અનિરુદ્ધ વૈદ્ય

અનિરુદ્ધ વૈદ્ય

અનિરૂદ્ધ વૈદ્ય એન્જિનિયરિંગના સ્નાતક છે અને મિરાઇ એન્જિનિયર્સ કંપનીના ડાયરેક્ટર છે. છેલ્લા 20 વર્ષથી, યંત્રણ ક્ષેત્રમાં પ્રવીણતા મેળવવાની સાથે તેઓ હસ્તાક્ષર નિષ્ણાત તરીકે જાણીતા છે.
9422067421
[email protected] 

મશીન સાથે આવતા મૅક્રો પ્રોગ્રામિંગનો બુદ્ધિશાળી ઉપયોગ

ટૂથપેસ્ટની નળીઓમાં સ્વચાલિત રૂપે પેસ્ટ ભરવામાં એ નળીને પકડવા માટે એક હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ભૂમિતિ વિશેષ છે અને તેના પ્રોગ્રામિંગનું કામ સરળ બનાવવા માટે મૅક્રો પ્રોગ્રામિંગનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સમજાવતો લેખ...