સુભાષ ફડકે

સુભાષ ફડકે IIT દિલ્હીના એન્જિનિયર છે.
આપ મરાઠી, અંગ્રેજી, હિન્દી, તથા ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવો છો. આપે તકનીકી પુસ્તકો, ઑપરેટિંગ મેન્યુઅલ વગેરેની સાથે વિજ્ઞાન શાખા ધોરણ 11 તથા 12 માટે મરાઠી પાઠ્યપુસ્તકો પણ લખ્યા છે.
7768088188