રામચંદ્ર જોશી

રામચંદ્ર જોશી મેકૅનિકલ એન્જિનિયર છે. તેઓ મશીન ટૂલ્સ, જિગ્સ, ફિક્શ્ચર, એસ.પી.એમ., ટૂલિંગ, પ્રૉડક્ટ ડિઝાઇન, ડેવલપમેન્ટ, ક્વાલિટી સિસ્ટમ વગેરે ક્ષેત્રે કામ કરવાનો લગભગ 45 વર્ષનો અનુભવ ધરાવે છે. હાલમાં તે યુનિટી ગ્રુપના એડવાન્સ મેઝરિંગ સિસ્ટમ્સમાં ટ્રેનિંગ સેંટરના વડા છે
9822324248
[email protected]