ક્લૅમ્પિંગમાં સ્વચાલનકારખાનામાં કામદારોને તણાવ ન થાય અને તેમાંથી થતા નુકસાનને ટાળવા માટે, એક કંપનીએ ક્લૅમ્પિંગમાં સ્વચાલનનો કાર્યક્ષમ ઉપયોગ કર્યો છે. એનાથી સમયની બચત થઈ અને ગુણવત્તામાં સાતત્ય જાળવવામાં મદદ થઈ. ક્લૅમ્પિંગમાં સ્વચાલન વિશે વિગતવાર માહિતી આપતો લેખ...