જી. વ્હી. દાસરથી

જી. વી. દાસરથી એક મેકૅનિકલ એન્જિનિયર છે અને તેઓ લીન વર્કસ ટેક્નોલોજીસ પ્રા. લિ. કંપનીના ઍપ્લિકેશન વિભાગના ડિરેક્ટર છે. તેમણે NIT સુરતથી બી.ઈ. (મેકૅનિકલ) અને IIT ખડગપુરથી એમ.ટેક. (પ્રૉડક્શન ટેક્નોલૉજી) કર્યું છે. તેમને સી.એન.સી. મશીનિંગ, કૅડ/કૅમ સૉફ્ટવેઅર, ઇન્ડસ્ટ્રી 4.0 સિસ્ટમ આ ક્ષેત્રનો લગભગ 35 વર્ષનો અનુભવ છે.
9845858188