ભગવાન ભોસલે

ભગવાન ભોસલે મેકૅનિકલ એન્જિનિયર છે અને તેઓ ટાટા મોટર્સ લિમિટેડ કંપનીમાં ડેપ્યુટી જનરલ મૅનેજર છે. તેમની પાસે વાહન ઉત્પાદન ક્ષેત્રે 20 થી વધુ વર્ષનો અનુભવ છે. છેલ્લા 2 વર્ષથી તે નેક્સૉન નામના EV મૅન્યુફૅક્ચરિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
7276099293