• અશોક સાઠે

અશોક સાઠે

અશોક સાઠે, 'પ્રગતિ ઑટોમેશન પ્રા. લિ.' ના પ્રમુખ તથા 'એસ (ACE) માઈક્રોમેટિક ગ્રુપ' ના સંસ્થાપક સંચાલક રહ્યા છે. મશીન ટૂલ ડિઝાઈન ક્ષેત્રે આપને બહોળો અનુભવ છે.
[email protected]

બૉલ સ્ક્રૂ

લીડ સ્ક્રૂ અને બૉલ સ્ક્રૂપારંપરિક મશીનમાં અક્ષીય ગતિશીલતા મેળવવા માટે લીડ સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે. સી.એન.સી. મશીનમાં આ કામ માટે બૉલ સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે. બુશ બેઅરિંગ અને બૉલ બેઅરિંગમાં જે તફાવત હોય છે તે જ તફાવત લીડ સ્ક્રૂ અને બૉલ ..