• અનીલ ત્ર્યંબક તિડકે

અનીલ ત્ર્યંબક તિડકે

અનિલ ત્ર્યંબક તિડકે પાછલા 23 વર્ષોથી એચ.એસ.એસ. કટિંગ ટૂલના ક્ષેત્રમાં કાર્યરત છે. ઉત્પાદન, ઍપ્લિકેશન ઇંજીનિયરિંગ તેમજ સંશોધન અને વિકાસ આ ત્રણ ક્ષેત્રોમાં આપનો સારો અનુભવ છે.

એચ.એસ.એસ. ટૂલ અને તેની ઉપયુક્તતા

કોઈ પણ મશીનિંગ કરનારા કારખાનામાં સૌથી મહત્ત્વનો ઘટક એટલે એ કારખાનામાં વાપરવામાં આવતા ટૂલ હોય છે. કારણ કે કારખાનામાંથી બહાર નીકળનાર અંતિમ ઉત્પાદનની ગુણવત્તા, ઉત્પાદન માટે થનારો ખર્ચ, અને ઉત્પાદકતા આ તમામ પાસાઓની યથાર્થતા ‘ટૂલ’પર જ નિર્ભર હોય છે, ..