અમિત ભિંગુર્ડે
મેકૅનિકલ એન્જીનીયરિંગની પદવી મેળવ્યા બાદ 1991 માં અમિત ભિંગુંર્ડેએ ટાટા મોટર્સ કંપનીમાં કાર્ય આરંભ કર્યું. સામાન્ય ઉદ્યોજકની રોકાણ ક્ષમતા અનુસાર રોબો બનાવવાની ખંત સાથે તેઓ 2014 થી ‘TAL મૅન્યુફૅક્ચરિંગ સોલ્યુશન્સ પ્રા. લિ.’ ના સી.ઓ.ઓ. રહી ચૂક્યા છે
18002670103