કટિંગ ટૂલની ઇન્વેન્ટરીનું સ્માર્ટ વ્યવસ્થાપન ટૂલિંગનો ખર્ચ એ કંપનીના કુલ ખર્ચનો રોજે રોજ થતો ભાગ છે, અસરકારક ઇન્વેન્ટરી વ્યવસ્થાપન દ્વારા આ ખર્ચ ઘટાડવાથી, ઉત્પાદક માટે પ્રતિ પાર્ટ ખર્ચ (CPP) માં ઘટાડો કરવો, નફામાં વૃદ્ધિ અને અંતિમ ઉત્પાદની કિંમત વધુ સ્પર્ધાત્મક રાખવી સંભવ બને છે. ટૂલનું ..