ટેપર થ્રેડ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    26-Aug-2021
Total Views |

અમારી લેખમાળા ‘સી.એન.સી. પ્રોગ્રામિંગ’ કારખાનામાં કામ કરતા ટેક્નિશિયન લોકોમાં લોકપ્રિય થઈ છે. આ અંકમાં ટેપર થ્રેડ વિશેના પ્રોગ્રામની માહિતી આપતો લેખ.  


PIC-1_1  H x W: 



મણા સુધી આપણે થ્રેડિંગ માટે ઉપયોગી થનારા પ્રોગ્રામ જોયા. લેખમાં આપણે ટેપર થ્રેડિંગ માટે વપરાતા પ્રોગ્રામની જાણકારી મેળવીશું.

ટેપર થ્રેડિંગનું પરિભ્રમણ એક સાથે બે અક્ષો પર થાય છે. સ્ટ્રેટ થ્રેડ અને ટેપર થ્રેડના પ્રોગ્રામિંગ પ્રક્રિયામાં વધારે ફરક નથી હોતો. સ્ટ્રેટ થ્રેડ માટે જે ચાર ગતિ હોય છે, તે ટેપર થ્રેડ માટે પણ કામ આવે છે.

 

ગતિ

 

1.     ઝડપી ગતિએ (રૅપિડ) આરંભ સ્થાનેથી (પોઝીશન) થ્રેડ વ્યાસ સુધી

2.     વાસ્તવિક થ્રેડ કાપો (બે અક્ષ ગતિ)

3.     થ્રેડથી પાછળ આવવું (રિટ્રૅક્ટ)

4.     આરંભ સ્થાને પાછું પહોંચવું (રિટર્ન)

 

સ્ટ્રેટ થ્રેડ અને ટેપર થ્રેડના પ્રોગ્રામિંગની તુલનામાં, પ્રથમ બે ગતિ વચ્ચે તફાવત જોવા મળે છે. ત્રીજી અને ચૌથી ગતિમાં કોઈ તફાવત જોવા મળતો નથી.

 

ગતિ ક્ર. એકમાં ટૂલનું પ્રથમ સ્થાન થ્રેડિંગ ટૂલની વાસ્તવિક સ્થિતિ (ફિઝિકલ ઓરિએન્ટેશન) પ્રમાણે (બાહ્ય અથવા આંતરિક થ્રેડ) નક્કી કરવામાં આવે છે. બાહ્ય થ્રેડ માટે થ્રેડિંગ ટૂલનું પ્રથમ સ્થાન મહત્તમ વ્યાસ પર હોય, તો આંતરિક થ્રેડ માટે થ્રેડિંગ ટૂલનું સ્થાન ન્યૂનતમ વ્યાસ પર હોય છે.

 

ટેપર થ્રેડિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવા માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓ

 

1.     ઊંડાઈ અને ક્લિયરન્સ

2.     ટેપરનું માપ હમેશા વ્યાસ પર કરવામાં આવે છે

ઉદાહરણ

 

3TPF (ફૂટ દીઠ ટેપર), 8TPI (ઈંચ દીઠ થ્રેડ) (ચિત્ર. ક્ર. 1)

થ્રેડની કરવાની કુલ લંબાઈ : 2.50”

બ્લૉકનો પહેલો વ્યાસ : 1.375”

શંકૂના દરેક ફૂટને 3” ટેપર

પિચ : 8

સિંગલ સ્ટાર્ટ થ્રેડ

પ્રોગ્રામ ઝીરોની સામેનો સેંટર 
 

PIC-1_1  H x W:
 

G32 થી ટેપર થ્રેડ પ્રોગ્રામ – 03808

 

N45 G50 X12.0 Z4.5

N46 T0500 M42

N47 G97 S450 M03

N48 G00 X2.5 Z0.4 T0505 M08

N49 X 1. 242........................ પાસ 1

N50 G32 X2.017 Z-2.7 F0.125

N51 G00 X2.5

N52 Z0.4

N53 X1.213.......................... પાસ 2

N54 G32X1.988 Z-2.7

N55 G00 X2.5

N56 Z0.4

N57 X1.189......................... પાસ 3

N58 G32 X1.964 Z-2.7

N59 G00 X2.5

N60 Z0.4

N61 X1.169.......................... પાસ 4

N62 G32 X1.944 Z-2.7

N63 G00 X2.5

N64 Z0.4

N65 X1.153......................... પાસ 5

N66 G32 X1.928 Z-2.7

N67 G00 X2.5

N68 Z0.4

N69 X1.141......................... પાસ 6

N70 G32 X1.916 Z-2.7

N71 G00 X2.5

N72 Z0.4

N73 X 1.133 ........................ પાસ 7

N74 G32 X1.908 Z-2.7

N75 G00 X2.5

N76 Z0.4

N77 X1.127.......................... પાસ 8

N78 G32 X1.902 Z-2.7

N79 G00 X2.5

N80 Z0.4

N81 X1.1216........................ પાસ 9

N82 G32 X1.8966 Z-2.7

N83 G00 X2.5

N84 Z0.4

N85 G00 X12.0 Z4.5 T0500 M09

N86 M30

 

કાર્યવસ્તુ, ટેપર થ્રેડ કટિંગ G97 અને G92 ના ઉપયોગથી ટુંકી લંબાઈના પ્રોગ્રામ વડે બનાવી શકાય છે. આમાં,

X : કાપો પુરો થાય તે પછીનો થ્રેડ વ્યાસ

Z : થ્રેડિંગનો અંત

I : (થ્રેડનો છેલ્લો વ્યાસથ્રેડનો પહેલો વ્યાસ) બાદબાકી પછીનું મૂલ્ય ઋણ (નિગેટિવ) આવે તો ‘-Ve’ ચિન્હ લખો.

 

N45 G50 X 12.5 Z4.5

N46 T0500 M42

N47 G97 S450 M03

N48 G00 X2.5 Z0.4 T0505 M08

N49 G92 X1.242 I-0.3875 Z-2.7

F0.125 ....................................પાસ 1

N50 X1.988 I-0.3875 Z-2.7

F0.125 ........................................... 2

N51 X1.964 I-0.3875 Z-2.7

F0.125 ........................................... 3

N52 X1.944 I-0.3875 Z-2.7

F0.125 ........................................... 4

N53 X1.928 I-0.3875 Z-2.7

F0.125 ........................................... 5

N54 X1.916 I-0.3875 Z-2.7

F0.125 ........................................... 6

N55 X1.908 I-0.3875 Z-2.7

F0.125 ........................................... 7

N56 X1.902 I-0.3875 Z-2.7

F0.125 ........................................... 8

N57 X1.8966 I-0.3875 Z-2.7

F0.125 ........................................... 9

N58 G00 X12.0 Z4.5 T0500 M09

N59 M30

1 થી 9 પાસ

I = છેલ્લો વ્યાસપહેલો વ્યાસ / 2 = 1.8966 – 1.1216 / 2 = 0.3875

દિશા : છેલ્લા પૉઇન્ટથી -ve, કેમકે ટેપરનો પહેલો વ્યાસ છેલ્લા વ્યાસથી ઓછો છે.

 

G32 ના ઉપયોગથી ટેપર થ્રેડ

 

(ઍબ્સોલ્યુટ, ઇન્ક્રિમેન્ટલ, મિમી. માં)

ઍબ્સોલ્યુટ (ચિત્ર ક્ર. 2)

 

PIC-2_1  H x W: 
 

G50 S700 T0100

G97 S700 M03,

G00 X90.0 Z5.0 T0101

X22.026

G32 X49.562 Z-71.5 F3.0

G00 X 90.0

Z5.0

X21.052

G32 X48.588 Z-71.5

G00 X90.0

W76.5

Z5.0

X150.0 Z150.0 T0100 M30

ઇન્ક્રિમેન્ટલ (ચિત્ર ક્ર. 2)

G50 S700 T0100

G97 S700 M03

G00 X90.0 Z5.0 T0101

થ્રેડ કટિંગ માટે ફાનુક અને સીમેન્સ પ્રણાલીમાં ઉપયોગ કરવામાં આવતા કોડ કોષ્ટક ક્ર. 1 તથા 2 માં દર્શાવવામાં આવેલ છે.

 

PIC-3_1  H x W:
 
કોષ્ટક ક્ર. 1

PIC-4_1  H x W:
 

કોષ્ટક ક્ર. 2

 

G ફંક્શન

U-67.924

G32 U27.321 W-76.5 F3.0

G00 U40.438

W76.5

U-68.948

G32 U27.321 W-76.5

G00 X90.0

-X150 Z150 T0100

 

8625975219

સતીશ જોશી સી.એન.સી. મશીનિંગ ક્ષેત્રના નિષ્ણાત છે. આપ ઘણી કંપનીઓમાં સલાહકાર રહ્યાં છો. અલગ અલગ મહાવિદ્યાલયોમાં અધ્યાપન કરતી વખતે, સી.એન.સી. લેથ મશીન વિષય પર આપનું પુસ્તક પ્રકાશિત થયું છે. આપે કમ્પ્યુટર વિષય પર મરાઠી તથા અંગ્રેજી ભાષામાં પુસ્તકો લખ્યા છે.

 

 
 

 

 
 
 
 
 
 
@@AUTHORINFO_V1@@