પ્રોફાઇલ કટિંગ આવર્તન (સાયકલ) – રફિંગ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    24-Nov-2021   
Total Views |
પ્રોફાઇલ કટિંગ જેવા મલ્ટિપલ રિપીટેટિવ આવર્તન માટે ક્મ્પ્યુટિંગ મેમરીની જરૂરિયાતને કારણે જૂના સી. એન.સી. મશીન પર તેમનો ઉપયોગ કરી શકાતો નહતો, તે વર્તમાન અદ્યતન સી.એન.સી. કંટ્રોલ હેઠળ સારી રીતે ઉપયોગમાં લેવાય છે. એ અંગે વધુ માહિતી આપતો લેખ.
 

Profile cutting frequency 
 
સી.એન.સી. લેથ વર્ક માટે સંખ્યાબંધ હાય-એન્ડ અને બધી સગવડો સાથેના ઘણા આવર્તન ઉપલબ્ધ છે. આ આવર્તનોનો ઉપયોગ કરીને, ફક્ત સીધા અથવા ટેપર્ડ કટ જ નહીં પણ ત્રિજ્યા, ચૅમ્ફરિંગ, ગ્રૂવ, અન્ડરકટ વગેરે જેવા તમામ પ્રકારના કામ સરળતાથી કરી શકાય છે. તેનો કાઉન્ટરિંગ કરવા માટે પણ ઉપયોગ થાય છે. જો જરૂરી હોય તો ટૂલ નોઝ ઑફસેટનો પણ ઉપયોગ કરી શકાય છે. બહુવિધ પુનરાવર્તિત (મલ્ટિપલ રિપીટેટિવ) આવર્તન માટે કમ્પ્યુટિંગ મેમરીની જરૂરિયાતને કારણે જૂના સી.એન.સી. મશીનો પર આ આવર્તનનો ઉપયોગ થતો નથી. વર્તમાન અદ્યતન સી.એન.સી. કંટ્રોલ નીચેની કામગીરી વધુ ગતિ અને ચોકસાઈ સાથે કરે છે.

• વાંચન (રીડિંગ)
• શોધવા
• પ્રક્રિયા કરવા
• મૂલ્યાંકન કરવા
• આગળ અને પાછળ બંને દિશામાં કામ કરવા
• ગાણિતિક ગણતરીઓ, ગાણિતિક આદેશોની ઝડપી પ્રક્રિયા

આનાથી પ્રોગ્રામ કરવું ખૂબ સરળ થાય છે.

માહિતી : ટર્નિંગ ગ્રુપમાં કુલ 7 બહુવિધ પુનરાવર્તન આવર્તન ઉપલબ્ધ છે.

પ્રોફાઇલ કટિંગ આવર્તન – ફિનિશિંગ
આપણે આમાંથી G73 અને G76 આવર્તન જોઈ ચૂક્યા છીએ.
 
Profile cutting frequency 
Profile cutting frequency
 
ચિપ બ્રેકિંગ આવર્તન
Profile cutting frequency
 
થ્રેડિંગ આવર્તન

Threading frequency_1&nbs
 
આવર્તન રચના (ફૉરમૅટિંગ)
બહુવિધ પુનરાવર્તન આવર્તન પ્રોગ્રામિંગ માટે બે પ્રકારના ફાનુક કંટ્રોલ મૉડેલો છે.
1. ફાનુક સિસ્ટમ 0T, 16T, 18T, 20T, 21T (લોવર લેવલ)
2. ફાનુક સિસ્ટમ 10T, 11T, 15T (હાયર લેવલ)

G71 – સ્ટૉક દૂર કરવા માટે
• ખૂબ સામાન્ય રફિંગ આવર્તન
• ક્રૉસ કટિંગ દ્વારા સ્ટૉક બહાર કાઢવામાં આવે છે (Z અક્ષ).
• સૉલિડ સિલિન્ડર માટે આ આવર્તન બે ફૉરમૅટમાં આવે છે.
1. સિંગલ બ્લૉક ફૉરમૅટ
2. ડબલ બ્લૉક ફૉરમૅટ

G71 (સિંગલ બ્લૉક)

10T/11T/15T આવર્તન ફૉરમૅટ માટે
G71 P...Q..I..K..U..W..D..F..S
P : ફિનિશિંગ પ્રોફાઈલના પહેલા બ્લૉકનો નંબર
Q : ફિનિશિંગ પ્રોફાઈલના છેલ્લા બ્લૉકનો નંબર
I : દિશા અને અંતર, રફ ફિનિશિંગ X અક્ષ, દરેક બાજુ
K : દિશા અને અંતર, રફ ફિનિશિંગ Z અક્ષ
U : X અક્ષ વ્યાસ ફિનિશિંગ માટે સ્ટૉક અમાઉન્ટ
W : Z અક્ષ ફિનિશિંગ માટે બાકી રાખેલો સ્ટૉક
D : રફિંગ કાપાની ઊંડાઈ
F : કટિંગ ટૂલની ચાલ ઈંચ/ફેરો અથવા મિમી./ફેરો
(P તથા Q બ્લૉકમાં ઓવરરાઇડ કરવાની સુવિધા)
S : સ્પિન્ડલની ગતિ ફૂટ/મિનિટ અથવા મીટર/મિનિટ
(P તથા Q બ્લૉકમાં ઓવરરાઇડ કરવાની સુવિધા)

G71 (ડબલ બ્લૉક)
0T/16T/18T/20T/21T આવર્તન ફૉરમૅટ માટે

G71 U...R
G71 P...Q...U...W...F...S
U : રફિંગ કાપાની ઊંડાઈ
R : દરેક કાપા માટે ફરીથી પાછળ જવાની વૅલ્યુ

બીજો બ્લૉક
P : ફિનિશિંગ પ્રોફાઈલનો પહેલો બ્લૉક નંબર
Q : ફિનિશિંગ પ્રોફાઈલનો છેલ્લો બ્લૉક નંબર
U : X અક્ષ વ્યાસ ફિનિશિંગ માટે સ્ટૉક અમાઉન્ટ
W : Z અક્ષ ફિનિશિંગ માટે બાકી રાખેલો સ્ટૉક
F : કટિંગ ટૂલની ચાલ ઈંચ/ફેરો અથવા મિમી./ફેરો
(P તથા Q બ્લૉકમાં ઓવરરાઇડ કરવાની સુવિધા)
S : સ્પિન્ડલની ગતિ ફૂટ/મિનિટ અથવા મીટર/મિનિટ
(P તથા Q બ્લૉકમાં ઓવરરાઇડ કરવાની સુવિધા)
પહેલા બ્લૉકમાં U એટલે કાપાની ઊંડાઈ છે, તો બીજા બ્લૉકમાં U એટલે વ્યાસ પર બાકી રાખેલો સ્ટૉક છે.

G71 રફિંગ આવર્તન ઉદાહરણ 1
પ્રોગ્રામ
રફિંગ આવર્તન (આઉટસાઇડ રફિંગ)
N2 G96 V200 T202 M4
G00 X124 Z2 M8
G71 P50 Q60 I0.5 K0.1 D4 F0.4
G26 M9

ફિનિશ ટર્નિંગ
(કટર રેડિયસ કૉમ્પેન્સેશન સહિત)


Picture no. 1_1 &nbs

ચિત્ર ક્ર. 1

G96 V250T303M4
G46
G0 X40 Z1 M8
G01 X50 Z-8 A15 F 0.2
G01 160
G 02 X 80 Z-42 R 18
G01 Z-62
G01 X125 D0.5
G01 W-6.5
G40
G28 M9

ઉદાહરણ 2
કાઉન્ટર રફિંગ અને ફિનિશ ટર્નિંગ કટર રેડિયસ
કૉમ્પેન્સેશન સહિત વપરાવામાં આવતું ટૂલ


Picture no. 2_1 &nbs

ચિત્ર ક્ર. 2

T3 – રફિંગ ટૂલની ચાલ 0.3 મિમી./ફેરો, કાપાની ઊંડાઈ 3.5 મિમી.
T4 – ફિનિશ ટર્નિંગ ટૂલની ચાલ 0.2 મિમી./ફેરો

પ્રોગ્રામ (આઉટસાઇડ રફિંગ)
G96 V180 T0303 M4
G0 X120 Z2 M8
G58
G71 P50 Q60 I0.05 K0.1 D3.5 F0.3
G26 M09

ફિનિશ ટર્નિંગ
G96 V220 T0404 M4
G46
G0 X12 Z1 M8
G01 X14 Z0 F 0.2
G01 X48 140 R5
G01 Z-46
G01 A90
G01 X80 Z-49 A-15
G01 Z-68
G01 X121 D4.5
G01 W-5.5
G40
G26 M09

ઉદાહરણ 3
ઉપરના ઉદાહરણમાં વર્ણવેલ કાર્યવસ્તુના બાહ્ય કટિંગ માટે 80° સ્ટાન્ડર્ડ ટૂલનો ઉપયોગ કરી શકાય છે. ફેસ કટ અને બાહ્ય સપાટીનું રફિંગ આ જ ટૂલથી કરી શકાય છે.

Picture no. 3_1 &nbs

ચિત્ર ક્ર. 3

પ્રોગ્રામ
0300 - G 71 (રફિંગ આવર્તન)
(આઉટસાઇડ રફિંગ)
N1 G20
N2 T0100M41 (OD રફિંગ ટૂલ + ગિયર)
N3 G96 S500 M03 રફ ટર્નિંગ માટે ગતિ
N4 G00 G41 X3.2 Z0 T0101 M08 (ફેસ આરંભ)
N5 G01 X0.36 (ફેસ વ્યાસ એન્ડ)
N6 G00 Z0.1 (ક્લિયર ફેસ)
N7 G42 X3.1 N8 G71 P9Q17 U0.06
W0.004 D1250 F0.014
N9 G00 X 1.7 (કાઉન્ટર આરંભ)
N10 G01 X 2.0 Z-0.05 F 0.005
N11 Z-0.4 F 0.01
N12 X2.25
N13 X2.5 Z -0.6
N14 Z-0.875 R 0.125
N15 X 2.9
N16 G01 X 3.05 Z-0.95
N17 U0.2 F0.2
N18 G00 G40 X5.0 Z6.0 T0100
N19 M01
(આ પૉઇન્ટ પર બાહ્ય રફિંગ પૂરું થાય છે)
આંતરિક રફિંગ માટે ટૂલ નં. 3 નો ઉપયોગ કરવામાં આવશે (T03)
N20 T0300 (ID રફિંગ ટૂલ)
N21 G96 S500 M03
N22 G00 G41X0.5 Z0.1 T0303 M08
N23 G71 P24 Q31 U- 0.06 W
0.004 D1000 F 0.012
N24 G00 X1.55
N25 G01 X1.25 Z-0.05 F0.004
N26 Z-0.55 R - 0.1 F0.008
N27 X 0.875 K-0.05
N28 Z-0.75
N29 X0.625 Z-1.25
N30 Z-1.55
N31 U-0.2 F0.02
N32 G00 G40 X5.0 Z2.0 T0300
N33 M01
આ બે પ્રોગ્રામ પછી કાર્યવસ્તુનું રફિંગ પૂરું થાય છે. એ પછી G70 ફિનિશિંગ આવર્તનના ઉપયોગથી કાર્યવસ્તુ પૂરી કરી શકાય છે.

G72 ફેસિંગ સ્ટૉક રિમૂવલ
G72 આવર્તન મોટાભાગે G71 જેવું જ કામ કરે છે. તેમની વચ્ચે મુખ્ય તફાવત એ છે કે સ્ટૉક ઊભી રીતે કાપીને બહાર કાઢવામાં આવે છે. આનો ઉપયોગ સૉલિડ સિલિન્ડરના રફિંગ માટે કરવામાં આવે છે. જેમાં નાના ઊભા કાપા લેવાય છે. કંટ્રોલ સિસ્ટમ મુજબ, આ આવર્તનનું ફૉરમૅટ બે રીતે કરવામાં આવે છે.

1. સિંગલ બ્લૉક ફૉરમૅટ
2. ડબલ બ્લૉક ફૉરમૅટ

G72 સિંગલ બ્લૉક ફૉરમૅટ
ફાનુક સિસ્ટમ 10T/11T/15T માટે
G72 P...Q...I...K...U...W...D...F...S
P : ફિનિશિંગ પ્રોફાઈલના પહેલા બ્લૉકનો નંબર
Q : ફિનિશિંગ પ્રોફાઈલના છેલ્લા બ્લૉકનો નંબર
I : X અક્ષ પર રફ સેમીફિનિશિંગનું અંતર અને દિશા
K : Z અક્ષ પર સેમીફિનિશિંગનું અંતર અને દિશા
U : X અક્ષ વ્યાસ પર ફિનિશિંગ માટે હટાવવાનો સ્ટૉક
W : Z અક્ષ પર ફિનિશિંગ માટે બાકી રાખેલો સ્ટૉક
D : રફિંગ કાપાની ઊંડાઈ
F : કટિંગ ટૂલની ચાલ ઈંચ/મિનિટ, મિમી./ફેરો
(P તથા Q બ્લૉકમાં ઓવરરાઇડ સંભવ)
S : સ્પિન્ડલની ગતિ ફૂટ/મિનિટ અથવા મીટર/મિનિટ
(P તથા Q બ્લૉકમાં ઓવરરાઇડ સંભવ)

I તથા K પૅરામીટર બધા મશીનમાં ઉપલબ્ધ નથી હોતા.

ડબલ બ્લૉક
G72 આવર્તન ફૉરમૅટ
0T/16T/18T/20T/21T


For the Fanuk system_1&nb

ફાનુક સિસ્ટમ માટે
પ્રથમ બ્લૉક

W : રફિંગ કાપાની ઊંડાઈ
R : દરેક કાપાથી પાછળ જવાનું અંતર
બીજો બ્લૉક
P : ફિનિશિંગ પ્રોફાઈલના પહેલા બ્લૉકનો નંબર
Q : ફિનિશિંગ પ્રોફાઈલના છેલ્લા બ્લૉકનો નંબર
U : X અક્ષ વ્યાસ પર ફિનિશિંગ માટે હટાવવાનો સ્ટૉક
W : Z અક્ષ પર ફિનિશિંગ માટે બાકી રાખેલો સ્ટૉક
F : કટિંગ ટૂલની ચાલ ઈંચ/મિનિટ, મિમી./ફેરો
(P તથા Q બ્લૉકમાં ઓવરરાઇડ સંભવ)
S : સ્પિન્ડલની ગતિ ફૂટ/મિનિટ અથવા મીટર/મિનિટ
(P તથા Q બ્લૉકમાં ઓવરરાઇડ સંભવ)

મહત્વની સૂચના : G71 માં (બે બ્લૉક ફૉરમૅટ) બે વાર U આવ્યો છે અને G72 ડબલ બ્લૉક ફૉરમૅટમાં બે વાર W આવ્યો છે. પ્રથમ બ્લૉકનો W કાપાની ઊંડાઈ દર્શાવે છે, તો બીજા બ્લૉકમાં W થકી ફેસ પર બાકી રાખવાનો સ્ટૉક દર્શાવવામાં આવે છે.

ઉદાહરણ G72
03301 G72 ફક્ત રફિંગ
N1 G20
N2 T0 100 M41
N2 T0 100 M41
N3 G96 S500 M03...
OD ફેસિંગ ટૂલ, બોર
N4 G00 G41 X6.25 Z0.3 T0101
M08 આરંભ
N5 G72 P6 Q12 U0.06 W0.03
D1250 F0.014
N6 G00 Z-0.875
N7 G01 X6.05 F0.02
N8 X 5.9 Z - 0.8 F0.008
N9 X 2.5
N10 X 1.5 Z0
N11 X 0.55
N12 W 0.1 F0.01
N13 G00 X 8.0 Z 3.0 T0100
N14 M01

G72 કલ્પના
G70 કાઉન્ટર ફિનિશિંગ આવર્તન, આ કાઉન્ટરિંગ આવર્તનનું છેવટનું આવર્તન છે. આપણે પહેલા G70, G72, G73 જોયા છે.
આમાંના એક આવર્તનનો ઉપયોગ કર્યા પછી, G70 ફિનિશિંગ આવર્તનનો ઉપયોગ કરવામાં આવે છે. આ આવર્તનનો ઉપયોગ ફક્ત ફિનિશિંગ કટ માટે કરવામાં આવે છે.

G70 આવર્તન ફૉરમૅટ
કંટૂર ફિનિશિંગ આવર્તન

આ આવર્તનનું ફૉરમૅટ બધા કંટ્રોલ માટે એક જ છે, એમાં કોઈપણ બદલાવ નથી.

G70 P...Q...F...S...
P : ફિનિશિંગ પ્રોફાઈલના પહેલા બ્લૉકનો નંબર
Q : ફિનિશિંગ પ્રોફાઈલના છેલ્લા બ્લૉકનો નંબર
F : કટિંગ ટૂલની ચાલ ઈંચ/મિનિટ, મિમી./ફેરો
S : સ્પિન્ડલની ગતિ ફૂટ/મિનિટ અથવા મીટર/મિનિટ

યોગ્ય માહિતી : સુરક્ષાની દ્રષ્ટિએ, રફિંગ આવર્તન માટે વપરાયેલા પ્રાથમિક બિંદુનો જ ઉપયોગ, G70 માટે કરો.

ઉદાહરણ : પાછળનો પ્રોગ્રામ
આગળ ચાલુ (OD ફિનિશિંગ)
N15 T0500M42
N16 G96 S530 M03 OD ફિનિશિંગ ટૂલ + ગિયર
N17 G42 X 3.1 Z 0.1 T0505 M08
ફિનિશ ટર્નિંગ સ્પીડ
N18 G70 P9Q 17 આરંભ
N19 G00 G40 K5.0 Z 6.0 T0.500
N20 M01
આગળ ચાલુ (ID ફિનિશિંગ)
N21 T0700
N22 G96 S600 M03 ID ફિનિશિંગ
N23 G00 G41 X 0.5 Z0.1 રફ બોઅરિંગ માટે સ્પીડ
T0707 M08 પ્રાથમિક પોઝિશન
N24 G70 P24 Q31
N25 G00 G40 X5.0 Z2.0 T0700
ફિનિશિંગ આવર્તન
N26 M30 ફિનિશિંગ આવર્તન ID
% પ્રોગ્રામ એન્ડ

P તથા Q માં ટૂલની ચાલનો સમાવેશ હોવાથી G70 આવર્તનમાં ટૂલની ચાલ પ્રોગ્રામ નથી કરવી પડતી. એથી પ્રોગ્રામમાં ટૂલની ચાલને અસ્વીકાર કરવામાં આવે છે. પ્રોગ્રામ 3301 માં, જેમાં G72 નો ઉપયોગ કરવામાં આવ્યો છે, ફિનિશિંગ કટ માટે બાહ્ય ટૂલ, G70 સાથે ઉપયોગ કરીને, વાપરી શકાય છે.

પ્રોગ્રામ 3301
આગળ ચાલુ
N15 T500 M42 OD ફેસિંગ ટૂલ + ગિયર
N16 G96 S500 M03
N17 G00 G41 X6.25 Z0.3 પ્રાથમિક પોઝિશન
N18 G70 P6 Q12 ફિનિશિંગ આવર્તન
N19 G00 G40 X8.0 Z3.0 T0500
N20 M30
%

G70 આવર્તનનો ઉપયોગ કરવા માટેના મૂળભૂત નિયમો
1. સ્ટૉક રિમૂવલ આવર્તનના પહેલા ટૂલ નોઝ ત્રિજ્યા ઑફસેટ શરૂ કરો.
2. સ્ટૉક રિમૂવલ આવર્તન પૂર્ણ થયા પછી ટૂલ નોઝ ત્રિજ્યા ઑફસેટ રદ્દ કરો.
3. પ્રારંભિક બિંદુ પર પાછા ફરવાની ગતિ સ્વચાલિત છે, અલગ પ્રોગ્રામની જરૂર નથી.
4. P બ્લૉક (G71 માં) Z અક્ષનું મૂલ્ય ન નાખો.
5. U સ્ટૉક અલાઉન્સ વ્યાસ પર પ્રોગ્રામ કરવામાં આવે છે. તેના ચિન્હથી (+/-) ખબર પડે છે કે કઈ બાજુના સ્ટૉક પર કામ કરવાનું છે.
6. ફિનિશ કાઉન્ટરમાં, પ્રોગ્રામ કરેલી ટૂલની ચાલ ધ્યાનમાં રાખવામાં આવતી નથી.
7. D અક્ષર પર ડેસિમલ પૉઇન્ટનો ઉપયોગ ન કરો. એના બદલે લીડિંગ ઝીરો સપ્રેશન ફૉરમૅટનો ઉપયોગ કરો (જેમ કે - D0750 અથવા D750 એટલે કે 0.0750 ઊંડાઈ)

8625975219
[email protected]
સતીશ જોશી સી.એન.સી. મશીનિંગ ક્ષેત્રના નિષ્ણાત છે. તએઓ ઘણી કંપનીઓમાં સલાહકાર પણ રહી ચૂકયા છો. આપ અલગ અલગ મહાવિધાલયોમાં અધ્યાપન કરો છો અને સી.એન.સી. લેથ મશીન વિષય પર આપનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. 
@@AUTHORINFO_V1@@