પ્રોગ્રામિંગ અને એની આગળ

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Udyam Prakashan Gujrati    18-Nov-2020   
Total Views |
 
આપણે સૌ જાણીએ છીએ કે સી.એન.સી. ટર્નિંગ પ્રોગ્રામની દરેક પંક્તિ, મશીન દ્વારા થનારું કામ દર્શાવે છે. જેમ કે સ્પિન્ડલનું ફરવું, અક્ષોની હિલચાલ (રેખિક અથવા ગોળાકાર) વગેરે માટે કાર્યકારી નિર્દેશ તથા શીતક શરુ/બંધ કરવું, દરવાજો બંધ કરવો/ખોલવો, ચક ખોલવું/બંધ કરવું, ટેલસ્ટૉક આગળ/પાછળ કરવું વગેરે.

અહીં આપણે શાફટ તથા લાંબા સમય સુધી સંપર્ક થતો હોય તેવી કાર્યવસ્તુઓના ટર્નિંગની ચર્ચા કરીશું.

આમાં માત્ર પ્રોગ્રામિંગ જ નથી હોતું પણ ટૂલ સંપર્ક સમયગાળો, ઘસારાના સંદર્ભે ઑપરેટરના હસ્તક્ષેપને ટાળવો, ઇન્સર્ટની આવરદા વધારવી, શૂન્ય અકસ્માત અને ઇષ્ટતમ આવર્તન સમય (સાયકલ ટાઇમ) મેળવવા માટે પ્રોગ્રામમાં બદલાવ લાવવો વગેરે બાબતો સામેલ છે.

આકૃતિ ક્ર. 1 ને ધ્યાનમાં રાખીને આપણે વધુ સંપર્ક સમયગાળો હોય તેવી કાર્યવસ્તુનું એક ઉદાહરણ જોઈશું.


1_1  H x W: 0 x

2_1  H x W: 0 x
 
જૂની પદ્ધતિ
%
01234(પાર્ટનું નામ : રોલર સપોર્ટ)
T0000
G28 U0 W0
N 1 T0101 ( DCLNL3225P16R1.2)
G92S1000
G96 S250 M03
M07
(કંટૂર ટર્ન)
G0 X125.808 Z2.0
G71 U2.5 R0.5
G71 P20 Q25 U0.5 W0.5 F0.3
N20 G00 X46.
G1 X46. Z0.
X50. Z-2.
Z-65.277
Z-70.277
X74.358
X78.358 Z-72.277
Z-152.492
X95.906 Z-167.317
Z-322.313
X113.505
X117.505 Z-324.313
X121.808
N25 X116.808 Z-324.313
G0 X140.0 Z5.0
G97 S100
T0000 M09
M05
G28 U0 W0
M30
%




સુધારેલી પદ્ધતિ
%
O4567 (પાર્ટનું નામ: રોલર સપોર્ટ)
T0000
G28 U0 W0
N1 T0101 (DCLNL 3225P16 R1.2)
G92 S1000

G96 S250 M03
M07
(ચરણ 1)
G0 X125.808 Z2.0
G71 U2.5 R0.5
G71 P20 Q25 U0.5 W0.5 F0.3
N20 G00 X46.
G1 X46. Z0.
X50. Z-2.
Z-70.277
X74.358
X78.358 Z-72.277
X121.808
N25 X116.708 Z-72.277
G0 X140.
(ચરણ 2)
X125.808 Z-69.923
X115.708
F0.35
G1 Z-167.063
G0 X116.708 Z-166.563
Z-69.923
X109.608
G1 Z-167.063
G0 X110.608 Z-166.563
Z-69.923
X103.508
G1 Z-167.063
G0 X104.508 Z-166.563
Z-69.923
X97.408
G1 Z-167.063
G0 X98.408 Z-166.563
Z-69.923
X91.308
G1 Z-163.322
G0 X92.308 Z-162.822
Z-69.923
X85.208
G1 Z-158.169
G0 X86.208 Z-157.669
Z-69.923
X79.358
G1 Z-153.226
X95.735 Z-167.063
X125.808
G0 X140.
(ચરણ 3)
X125.808 Z-165.063
X114.808
F0.4
G1 Z-322.96
G0 X115.808 Z-322.46
Z-165.063
X107.808
G1 Z-321.813
G0 X108.808 Z-321.313
Z-165.063
X100.808
G1 Z-321.813
G0 X101.808 Z-321.313
Z-165.063
X96.906
G1 Z-321.813
X111.105
G3 X113.509 Z-322.31 R1.7
G1 X116.806 Z-323.959
X125.808
G0 X140.
G97 S100
T0000 M09
M05
G28 U0 W0
M30
%

4_1  H x W: 0 x

જેમ જેમ ટૂલ સ્પિન્ડલ તરફ સરકવા લાગે છે તેમ યંત્રણની ગતિ યથાવત રાખી કાપાની ઊંડાઈ તથા ટૂલ ફીડનો દર પણ વધારી શકાય છે. આનાથી આપણને આવર્તન સમય અને યંત્રણના પાસ ઓછા કરવામાં મદદ મળે છે.

5_1  H x W: 0 x


6_1  H x W: 0 x

કુલ લંબાઈને વિવિધ તબક્કામાં વહેંચવાના ફાયદા:
• ઇન્સર્ટનો સંપર્ક સમય ઓછો થાય છે.
• ચિપ સહેલાઈથી બહાર નીકળે છે.
• ઇન્સર્ટની આવરદા વધે છે.
• આગળના તબક્કા માટે યંત્રણના પૅરામીટર વધારી શકાય છે.
આ રીતે, પ્રોગ્રામિંગની સર્વોત્તમ પદ્ધતિ અપનાવીને આપણે ઇન્સર્ટની આવરદા વધારી શકીએ છીએ, આવર્તન સમય તથા યંત્રણનો ખર્ચ ઓછો કરી શકીએ છીએ.
@@AUTHORINFO_V1@@